સાબરકાંઠા : જાદરમાં કલરની ફેક્ટરીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી


 સાબરકાંઠા : જાદરમાં કલરની ફેક્ટરીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી

ઈડરના જાદરમાં આવેલી કલર ફેક્ટરીના ગોડાઉનમાં આજે એકાએક આગ ફાટી નીકળી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકના જાદરમાં સહકારી જીનમાં આવેલી હિન્દુસ્તાન એરોસોર્સ કલર ફેક્ટરીના ગોડાઉનમાં બુધવારે આગ ફાટી નીકળી હતી. આગના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. જોકે, આગ લાગવાનું કારણ અકબંધ છે.બીજી તર આ બનાવની જાણ થતા જ ફાયરવિભાગની પણ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી રહી છે. ગોડાઉનનાં પાછળના ભાગે ગેસની બોટલો પડી હોવાના પગલે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post