સમી તાલુકાના વાવલ નજીક ખેતરમાં ભેગો કરેલો ચણાનો પાક અજાણ્યા શખ્સોએ આગ ચાંપી બાળી નાખતા પંથકમાં ચકચાર....


પાટણ સમી

એંકર..

સમી તાલુકાના વાવલ નજીક ખેતરમાં ભેગો કરેલો ચણાનો પાક અજાણ્યા શખ્સોએ આગ ચાંપી બાળી નાખતા પંથકમાં ચકચાર....

ખેતરમાં નુકશાન કરનાર અજાણ્યા શખ્સો સામે સમી પોલીસ માં ખેડૂતની રજુઆત...

વીઓ:

-પાટણ જિલ્લાના સમી તાલુકાના વાવલ ગામ ખાતે ખેડૂતનાં ખેતરમાં ગત મંગળવારના રોજ રાત્રીનાં આશરે 1 વાગ્યાના સમયગાળા દરમિયાન તૈયાર પાકનાં ઢગલા પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાક ને આગ લગાવી બાળી નાખતા ખેડૂત ને મોટા પાયે નુકશાન....

200 મણ જેટલા ખેતરમાં તૈયાર કરી ઢગલા કરેલા ચણા નાં પાકને આગ લાગતાં ખેડૂત ની હાલત બની કફોડી...

.- ખેડુતએ તૈયાર કરી ચણા નાં પાકનાં ઢગલા ને ખેતર માં રાખેલ, જે પાકને  કોઈ અજાણ્યા ઈસમો દ્વારા મોડી રાત્રીના સમયે  પાક ને આગ લગાવતા પાક બળીને ભસ્મ થઈ જતાં ખેડૂત પર આભ તુટી પડ્યું હતું....

-જે ઘટના ને પગલે ખેડૂત સાધુ મહેશભાઈ અને એમના નાના ભાઈ વિષ્ણુભાઈએ સમી પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી...

-સમી તાલુકા મથકના વાવલ નજીક ખેતરમાં ચણા નાં તૈયાર પાકમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાંપતા પાક બળીને ખાખ થઈ જવા પામ્યો છે. જે ઘટના ને પગલે ખેડૂત ને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે..

આગની ઘટના ને લઇને ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. ખેડૂત નાં જણાવ્યા અનુસાર તૈયાર પાકમાં આશરે 2 લાખ નું નુકશાન થવા પામ્યું છે.

આ ઘટના ને પગલે આવા લોકો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ખેડૂત ની માંગ ઉઠવા પામી છે. 


બાઈટ: વિષ્ણુદાસ સાધુ ખેડૂત


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ






 

Post a Comment

Previous Post Next Post