પાટણ જિલ્લાના રાધનપુર માં રાધનપુરમાં ડોકટરની ડિગ્રી સાથે પાકિસ્તાની નાગરિક મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપાયો, SOGએ કરી કાર્યવાહી


  પાટણ જિલ્લાના રાધનપુર માં

રાધનપુરમાં ડોકટરની ડિગ્રી સાથે પાકિસ્તાની નાગરિક મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપાયો, SOGએ કરી કાર્યવાહી 

રાધનપુરમાં ડોકટરની ડિગ્રી સાથે પાકિસ્તાની નાગરિક મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપાયો

એલ ટી વી વિઝા સાથે 2009 થી રાધનપુરમાં રહેતો હતો

ડોકટર બનેલા યુવકે ગૃહ વિભાગની પરમિશન વગર ગુજરાત છોડ્યું હતું

કર્ણાટકની એક કોલેજ માં આર્યુવેદનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી હતી

રાજ્યના પાટણના રાધનપુરમાં ડોકટરની ડિગ્રી સાથે પાકિસ્તાની નાગરિક મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપાયો છે..આ તબીબ એલ ટી વી વિઝા સાથે વર્ષ 2009થી રાધનપુરમાં રહેતો હતો.આ સમગ્ર ઘટના પાટણ SOGના ધ્યાને આવી હતી. હાલ તબીબની SOG દ્વારા પૂછ પરછ હાથ ધરવામાં આવી છે.

ડોકટર બનેલા યુવકે ગૃહ વિભાગની પરમિશન વગર ગુજરાત છોડ્યું હતું

કર્ણાટકની એક કોલેજમાં આર્યુવેદનો અભ્યાસ કરીને આ યુવાને ડિગ્રી મેળવી હતી. ડોકટર બનેલા યુવકે ગૃહ વિભાગની પરમિશન વગર ગુજરાત છોડ્યું હતું. આ મામલે SOGએ વધુ તપાસ આદરી છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post