VIDEO: કે.કે.નગર રોડ પર નશામાં ધૂત શખ્સે પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી, દંપતીની કારને આંતરીને કરી દાદાગીરી


VIDEO: કે.કે.નગર રોડ પર નશામાં ધૂત શખ્સે પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી, દંપતીની કારને આંતરીને કરી દાદાગીરી 

નકલી પોલીસ અધિકારી બનીને લોકોને પરેશાન કરતા તત્વોનો ત્રાસ

શહેરના કે.કે.નગર રોડ પર દારૂપીને દંપતી સાથે કરી દાદાગીરી

પ્રભાત ચોકથી પાટીદાર ચોકની વચ્ચેની ઘટના

પોલીસ અધિકારી તરીકેની ઓળખાણ આપી દંપતી સાથે કરી બબાલ

દારૂના નશામાં દંપતીની કારને આંતરીને કરી દાદાગીરી

દંપતીએ પોલીસને ફોન કરવાનું કહેતા ભાગ્યો એક્ટીવા ચાલક

નકલી પોલીસ અધિકારી બનીને લોકોને હેરાન અને પરેશાન કરતા તત્વોનો ત્રાસ વધ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના કે.કે.નગર રોપર પર મોદી 

હ્ પાસે એક દંપતી કારમાં જઈ રહ્યું હતું, ત્યારે તેમને એક શખ્સે દારૂના નશામાં ગાળો આપી હતી. આ ઘટના પ્રભાત ચોકથી પાટીદાર ચોકની વચ્ચે થઈ હતી.

દારૂના નશામાં દંપતીની કારને આંતરીને કરી દાદાગીરી

તો બીજી તરફ નશામાં ધૂત આ વ્યક્તિએ પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપીને દાદાગીરી કરી હતી. દંપતીને સાઈડમાં રોકીને રોફ જમાવીને ખુલ્લેઆમ તકરાર કરતા શખ્સથી કંટાળીને દંપતીએ પોલીસને કોલ કરવાનું કીધું. આ સંભાળીને આ શખ્સ વાહન લઈને રફૂચક્કર થઈ ગયો હતો. જો કે આ શખ્સનો દંપતીએ વીડિયો બનાવ્યો હતો. તો બીજી તરફ આ મામલે પોલીસ કોઈ એક્શન લે છે કે નહીં એ હવે જોવાનું રહ્યું.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

  

Post a Comment

Previous Post Next Post