અરવલ્લી જિલ્લાની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીમાં ફરજ બજાવતા સર્વેયર અજય સિસોદિયાને તાત્કાલિક છુંટા કરવાનો આદેશ .


  અરવલ્લી જિલ્લાની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ

કચેરીમાં ફરજ બજાવતા સર્વેયર અજય સિસોદિયાને તાત્કાલિક છુંટા કરવાનો આદેશ .

અરવલ્લી જિલ્લાની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીમાં ફરજ બજાવતા સર્વેયર અજય આર સિસોદિયા ને તાત્કાલિક છુંટા કરવાનો આદેશ કરવામાં આવ્યો.અરવલ્લી જીલ્લામાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં ફરજ બજવતા અજય આર સિસોદિયા ને તાત્કાલિક અસરથી છુંટા કરવાની નોટિસથી ખડભડાટ મચી ગયો છે.કરાર આધારિત અજય આર સિસોદિયા પર નોકરીમાં ફરજ દરમ્યાન નિષ્ક્રિય અને ગંભીર બેદરકારી અને પ્રમાણિકતાના આક્ષેપ લાગ્યા છે ત્યારે ગાંધીનગરથી ( જીએમારડીએસ ) નિયામક શ્રી એ તત્કાલીન અસરથી છુટા કરવાની નોટિસ આપી દેવામાં આવી છે.આ નોટિસ ( ૧/૦૪/૨૦૨૪ ) ના રોજ કરેલ હોવા છતાં લોકોના કહેવા પ્રમાણે સર્વેયર અજય આર સિસોદિયા જિલ્લાની કચેરીમાં હાજર જોવા મળતા હતા .


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post