સાંતલપુર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખનિ બિન હરીફ વરણી


  સાંતલપુર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખનિ બિન હરીફ વરણી

 સાંતલપુર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખની વારાહી તાલુકા પંચાયત કચેરી ખાતે ચુંટણી યોજાઈ હતી.ત્યારે સાંતલપુર તાલુકા પંચાયતના સદસ્ય સેજલબા શક્તિસિંહ જાડેજાને ભાજપ દ્વારા મેન્ડેડ આપવામાં આવ્યુ હતુ અને તેમને પોતાની દાવેદારી નોધાવી હતી ત્યારે સામે કોઈ ઉમેદવારે ઉમેદવારી નહિ નોધાવતા તેમની સાંતલપુર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ તરીકે બિન હરિફ વરણી કરવામાં આવી હતી .


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post