પાટણ જિલ્લાના સાંતલપુર માં વાજતે ગાજતે ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

ગણેશોત્સવ હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ પવિત્ર તહેવાર મનાય છે ત્યારે પાટણ જીલ્લાના સાંતલપુર ગામમાં આવેલ પારેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દિવસ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ સાંતલપુર ગામના તળાવમાં વાજતે ગાજતે ભગવાન શ્રીગણપતિ દાદાની મૂર્તિનું ભારે ધામધુમથી વિસર્જન કરવામાં આવ્યું હતુ જેમાં અગલે સાલ જલદી આનાના જયઘોષ સાથે સાંતલપુર ગામ ગુંજી ઉઠ્યું હતુ ડીજે અને ગરબાના તાલે દાદાનું વિસર્જન કરવામાં આવ્યુ  હતુ વિસર્જન યાત્રામાં બાળકો,મહિલાઓ, યુવાનોએ ગણપતી બાપા મોરીયાના જય ઘોષ સાથે ગણપતિ દાદાની મૂર્તીને વિસર્જન કરાયું હતુ



 aadmin : ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post