પાટણ... - રાધનપુર શહેરના જાણીતા અને પ્રખ્યાત ડોક્ટર ઓઝા ની હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી....







 

પાટણ...

- રાધનપુર શહેરના જાણીતા અને પ્રખ્યાત ડોક્ટર ઓઝા ની હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી.... 

- ડૉક્ટર પ્રવિણ.બી ઓઝાની આશીર્વાદ હાર્ટકેર એન્ડ મેડિસિન હોસ્પિટલની આવી ઘોર ગંભીર બેદરકારી 

- કચ્છનાં વતની કાંતાબેન હરીજન નામની 23 વર્ષીય યુવતીને આપવામાં આવેલ ટેબ્લેટમાંથી નીકળી ધારદાર સૉય

- યુવતીની સારવાર રાધનપુર ખાતે આવેલ આશીર્વાદ હાર્ટકેર હોસ્પિટલમાં ચાલતી હતી ત્રણ મહિનાથી સારવાર.. રાધનપુરના જાણીતા ડૉક્ટર પ્રવીણ.બી ઓઝાની હોસ્પિટલ ની બેદરકારી આવી સામે

- રાધનપુર ની આશીર્વાદ હાર્ટકેર હોસ્પિટલમાં આવેલ મેડિકલ સ્ટોર માંથી આપવામાં આવેલ ટેબ્લેટ માંથી નીકળી ધારદાર સૉય

- હોસ્પિટલે સમગ્ર મામલો દબાવી દેવા કર્યા પ્રયાસ

- હોસ્પિટલનો ટેલીફોનિક સંપર્ક કરાતા ડૉક્ટર પ્રવીણ ઓઝાએ પોતાની હોસ્પિટલમાં થયેલ ઘટનાની વાત કબુલી

- આશીર્વાદ હાર્ટકેર હોસ્પિટલનાં મેડીકલ સ્ટોરની દવાઓની ઉચ્ચ સ્તરીય તપાસ થાય તે જરૂરી બન્યું છે. તેમજ ગરીબ દર્દીઓનાં હિતમાં નિર્ણય લઈ આવા મેડિકલ સ્ટોર અને ડોક્ટર પર ઉચ્ચસ્તરીય તપાસ થાય તે જરૂરી બન્યું છે.

બાઈટ: કાંતાબેન 


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post