બનાસકાંઠા / ભાજપ નેતાની હાજરીમાં આગેવાને કહ્યું ‘ગેનીબેનને વોટ આપજો’


 
  

બનાસકાંઠા / ભાજપ નેતાની હાજરીમાં આગેવાને કહ્યું ‘ગેનીબેનને વોટ આપજો’ 

બનાસકાંઠા / ડીસાના પૂર્વ ધારાસભ્ય અને થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાયેલ ગોવાભાઇ રબારીની હાજરીમાં કોંગ્રેસના આગેવાને ગેનીબેન ઠાકોરને વોટ આપવા અપીલ કરતો વીડિયો વાયરલ સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.

પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી સામાજિક પ્રસંગમાં હાજરીમાં ઠાકરસી રબારીએ ગેનીબેન ઠાકોરને વોટ આપવા અપીલ કરી હતી. ધાનેરા પંથકમાં રબારી સમાજની નાતમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત હતા. બનાસકાંઠામાં 2017 અને 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને  જીતાડવામાં ઠાકરસી રબારી મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું મનાય છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ


Post a Comment

Previous Post Next Post