કચ્છ / રૂપાલા વિવાદમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર કાર્યક્રમમાં ક્ષત્રિયોએ કર્યો વિરોધ


  કચ્છ / રૂપાલા વિવાદમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર કાર્યક્રમમાં ક્ષત્રિયોએ કર્યો વિરોધ 

પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ કચ્છ પહોંચ્યો છે. કચ્છ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો હતો.

કચ્છમાં મોથાળા ગામમાં યોજાયેલી સભામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજના યુવાનોએ નારેબાજી કરતા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાએ 10 મિનિટમાં સભા પૂરી કરી દીધી હતી.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post