રોઝ માઈનોર કેનાલમા ફરીવાર ગાબડુ પડતા ખેડુતો ની હાલત કફોડી



  રોઝ માઈનોર કેનાલમા ફરીવાર ગાબડુ પડતા ખેડુતો ની હાલત કફોડી
આજે ફરી વાર રોઝુ માઇનોર કેનાલ માં ગાબડું પડતા ખેડૂતો ને ભારે મુશ્કેલી નો
સામનો કરવો પડી રહો છે ખેડૂતો કરે તો કરે સુ કોન્ટેક્ટર વારમ વાર આવું કાચું કામ
કરીને ખેડૂતો સાથે કરેછે અન્યાય

Patan live news GJ 24

GOVABHAI P AHIR

Post a Comment

Previous Post Next Post