પાટણ જીલ્લામાં ચારણકા ગામમાં Viviid emission universal private ltd. CSR અને ARCH Development Foundation અંતર્ગત “ખેલો ચારણકા




  પાટણ જીલ્લામાં ચારણકા ગામમાં Viviid emission universal private ltd. CSR અને ARCH Development Foundation અંતર્ગત  “ખેલો ચારણકા” પ્રોજેક્ટ કાર્યરત છે. જેમાં તા.22/12/2023 ને શુક્રવાર ના રોજ પ્રાથમિક શાળાના બાળકો દ્રારા બાળ આનંદ મેળા નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. બાળકો જાતે ઘરેથી વાનગી ઓ બનાવીને 12 સ્ટોલ હતા જેમા ગાજર નો હલવો, પાણીપુરી થી લઈ ને લીંબુ સરબત જેવા 12 સ્ટોલમા ગામ ના લોકો એ મજા માણી હતી શાળાના  આચાર્ય વિનીબેન અને શાળાનો સ્ટાફ, સી આર સી ભરતભાઈ, દલાભાઈ અને એસ એમ સી અને પંચાયતના સભ્યો દ્રારા કાર્યક્રમ દિપપ્રાગટય કરી ને ખુલ્લો મુકવામા આવ્યો હતો.


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post